ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. શ્વેતા તિવારી વધુ બોલ્ડ લાગી રહી છે તે દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હવે ફરી અભિનેત્રીના નવા ફોટોશૂટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. શ્વેતા તિવારીએ ડેનિમ રિપ્ડ શોર્ટ્સ અને બ્રાઉન ટોપ પહેર્યું છે શ્વેતાએ પોતાનો લુક ખૂબ જ મિનિમલ રાખ્યો છે શ્વેતાએ સ્વિમિંગ પુલ પાસે ઉભા રહીને આ લુક ફ્લોન્ટ કર્યો છે. તે 43 વર્ષની છે અને બે બાળકોની માતા છે. શ્વેતા રોહિત શેટ્ટીની વેબ સીરિઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે. All Photo Credit: Instagram