પિંક ગાઉનમાં દ્રશ્યમ ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

અભિનેત્રી ઈશિતા દત્તા ગુલાબી ગાઉનમાં અદભૂત લાગી રહી હતી, ચાહકોએ તેની બોલ્ડ સ્ટાઈલ પર પ્રેમ વરસાવ્યો

દ્રશ્યમ 2ની અભિનેત્રી ઈશિતા દત્તા તેની બોલ્ડનેસ અને સાદગીથી ઈન્ટરનેટ પર સતત આગ લગાવતી રહે છે

અભિનેત્રી ઈશિતા દત્તાએ બોલ્ડ આઉટફિટ્સમાં પોતાના કિલર લુકથી ચાહકોના દિલો પર તબાહી મચાવી દીધી છે.

ઇશિતા દત્તા પિંક કલરના લોન્ગ ગાઉનમાં સુંદર લાગી રહી છે. તેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

અભિનેત્રી ઈશિતા દત્તા ખુલ્લા વાળ અને હળવા મેકઅપમાં ખૂબસૂરત લાગે છે.

કિલર સ્ટાઈલમાં ઈશિતા દત્તાનો આ લુક ફેન્સના દિલની ધડકન વધારી રહ્યો છે.