'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ એક્ટ્રેસ શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે

ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ ઈન્ડસ્ટ્રીમાં તેની એક ખાસ ઓળખ બનાવી છે

શિવાંગી આ સિરિયલથી નાયરા તરીકે જાણીતી છે

તે સોશિયલ મીડિયા પર તેના નવા ફોટા શેર કરતી રહે છે

તેના આ ફોટા પર ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે

શિવાંગીના નવા લુકે ચાહકોને દિવાના બનાવી દીધા છે

શિવાંગીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક શેર કરી છે

આ તસવીરોમાં તે બ્રાઉન કલરનો લહેંગા પહેરેલી જોવા મળી રહી છે

લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે