શિવપુરાણ મુજબ આ ચીજ શિવજીને અર્પણ કરો જુદી-જુદી સમસ્યા માટે વિભિન્ન પદાર્થ અર્પણ કરવાનું મહત્વ ઓમ નમ: શિવાયના જાપ સાથે મહાદેવને જળ કરો અર્પણ મહાદેવને જળ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે. શિવલિંગ પર લાલ તિલક કરવાથી મંગળદોષથી મુક્તિ મળે છે. મહાદેવને દુધ અર્પણ કરવાથી શારિરીક કષ્ટો, રોગોથી મળે છે મુક્તિ શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવાથી વૈભવમાં થાય છે વૃદ્ધિ શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે. સોમવારે શિવજીને ચંદન અર્પણ કરવાથી વ્યક્તિત્વ આકર્ષક બને છે.