ટીવી શો 'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યા પોતાના ફોટોઝને કારણે હેડલાઈન્સમાં રહે છે અભિનેત્રીએ 16 નવેમ્બર 2021 ના રોજ દિલ્હીમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા. શ્રદ્ધાએ દિલ્હીમાં નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી તેના લગ્નને ખૂબ એન્જોય કરી રહી છે શ્રદ્ધાની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે તેની અદાઓ લાખો દિલો પર રાજ કરે છે બ્લેક સાડીમાં એક્ટ્રેસે ધૂમ મચાવી હતી શ્રદ્ધાએ તેની કારકિર્દીની શરૂઆત 'ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ'થી કરી હતી. 2006 માં, તેણે તમિલ ફિલ્મ કલવાનીન કાધલીમાં અભિનય કર્યો. શ્રદ્ધા 2007માં અમિતાભ બચ્ચન અને જિયા ખાનની ફિલ્મ નિશબ્દમાં પણ જોવા મળી હતી.