લેડી ડોન બની અદા શર્મા



ધાકડ લુકમાં જોવા મળી અદા



બોક્સિંગ ગ્લવ્ઝ પહેરીને પોઝ આપી રહી છે અભિનેત્રી



હાથમાં તલવાર સાથે જોવા મળી અભિનેત્રી



પિસ્તોલ લઈને નિશાન તાકતી જોવા મળી અદા



ક્યારેય નહીં જોયો હોય અભિનેત્રીનો આવો અંદાજ



ફેન્સને પણ પસંદ આવી રહી છે અભિનેત્રીની આ અદા



હાથમાં ધનુષ સાથે અદા શર્મા



અભિનેત્રી સ્ટાઈલે લોકોનું દિલ જીત્યું



(All Photos-Instagram)