દરેક લૂકમાં હોટ લાગે છે શ્રદ્ધા દાસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે શ્રદ્ધા શ્રદ્ધાની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે સાડી લૂકમાં પણ ખૂબ જ હોટ લાગે છે શ્રદ્ધાનો સાડી અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું પિંક ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે