શ્રદ્ધા દાસે સાઉથથી બોલિવૂડની સફર કરી છે.

તે યલો આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી છે.

તાજેતરમાં જ શ્રદ્ધા દાસનો સાડી લુક વાયરલ થયો છે.

શ્રદ્ધાએ આ આઉટફિટમાં કિલર આપ્યા છે.

શ્રદ્ધાની સુંદરતાની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

શ્રદ્ધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

તેણે 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

તે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય રહી છે.

તેણે લાહોર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

All Photo Credit: Instagram