શ્રદ્ધા દાસે પોતાના કરિયરમાં 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ઘણી ફિલ્મોમાં કામ કરી છતાં તેને સફળતા મળી નથી

શ્રદ્ધા દાસનો જન્મ 4 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો હતો.

શ્રદ્ધાએ નાની ઉંમરે મોડલિંગ અને એક્ટિંગમાં પ્રવેશ કર્યો હતો.

શ્રદ્ધાએ જર્નાલિઝમ અને માસ મીડિયામાં ડિગ્રી મેળવી છે.

શ્રધ્ધા દાસે ઘણા થિયેટરોમાં અભિનયની તાલીમ લીધી છે.

તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે ઘણા મોટા કલાકારો પાસેથી થિયેટર વર્કશોપ લીધા છે.

શ્રધ્ધા દાસે એક્ટિંગમાં આવતા પહેલા 400 થી વધુ જાહેરાતોમાં કામ કર્યું છે.

શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

All Photo Credit: Instagram