જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી વ્હાઈટ સાડીમાં શ્રદ્ધાનો કાતિલ અંદાજ શ્રદ્ધા દાસે સાડીમાં શેર કરી શાનદાર તસવીરો શ્રદ્ધા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ સાઉથની એક્ટ્રેસ છે બોલીવૂડમાં પણ શ્રદ્ધા દાસે કામ કર્યું છે બ્લેક કલરની સાડીમાં કાતિલ લૂક જોવા મળ્યો શ્રદ્ધા તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરે છે અભિનયથી લાખો ચાહકો બનાવ્યા છે