એક્ટ્રેસ Janhvi Kapoorએ સોશિયલ મીડિયા પર તેના બોસ લેડી લુકને શેર કર્યો છે. તસવીરોમાં Janhvi બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. Janhvi તાજેતરમાં જ માલદીવ વેકેશનથી પરત આવી છે પરત આવતાની સાથે જ અભિનેત્રીએ ચાહકો સાથે તેની આકર્ષક તસવીરો શેર કરી છે. આ તસવીરો અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. અભિનેત્રીએ સ્મોકી મેકઅપ અને ગોલ્ડન ઈયર રિંગ્સ સાથે પોતાનો કિલર લુક પૂર્ણ કર્યો છે. Janhvi વરુણ ધવન, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, અનિલ કપૂર સાથે પોઝ આપી રહી છે. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું કે, હું દિગ્ગજો સાથે ફ્રેમમાં રહીને ખૂબ ખુશ છું. તે ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે All Photo Credit: Instagram