બૉલીવુડ સ્ટારકીડ રાશા થડાનીએ પોતાની લેટેસ્ટ તસવીરોથી હડકંપ મચાવ્યો છે



18 વર્ષની રાશા થડાનીએ કરાવ્યું બ્યૂટીફૂલ ફોટોશૂટ



રાશા થડાની અત્યારે વેકેશન એન્જૉય કરવા ફૉરેન ટ્રીપ પર પહોંચી છે



રાશાએ વ્હાઇટ શર્ટ અને મરૂન કલરના ટૉપ સાથે તસવીરો કેપ્ચર કરાવી છે



રાશા પોતાની સુંદરતાથી મોટી મોટી હીરોઇનોને પણ માત આપી રહી છે



રાશા થડાની બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડનની લાડલી દીકરી છે



રાશા બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે



રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બૉલીવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે



રાશા થડાની સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો રાશા થડાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે