સાડીમાં ખૂબ જ સુંદર લાગી શ્રદ્ધા કપૂર, જુઓ દિલકશ અદાઓ શ્રદ્ધાએ પોતાના લુકને પૂર્ણ કરવા માટે વાળને કર્લ કરી ખુલ્લા મૂક્યા છે એક્ટ્રેસે હાલમાં જ સાડીમાં કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે શ્રદ્ધાએ આ ફોટામાં પેસ્ટલ બ્લૂ કલરની સિલ્ક સાડી પહેરી છે શ્રદ્ધાની સાડી પ્લેન છે અને તેણે તેને ફ્રી પલ્લું સાથે કેરી કરી છે શ્રદ્ધાએ સાડી સાથે મેચિંગનો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે. અભિનેત્રીએ ગળામાં ડાયમંડ ચોકર નેકલેસ સાથે સિલ્વર બ્રેસલેટ પહેર્યું છે ન્યૂડ મેકઅપ અને ગ્લોસી લિપ્સ સાથે તે ગજબ લાગી રહી છે તે અત્યારે તું જુઠ્ઠી મે મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે