રાધિકા આપ્ટે તેની ફિલ્મોની સાથે લુક્સને લઈ પણ ચર્ચામાં રહે છે

રાધિકાની આ તસવીરો પરથી ફેંસ નજર નથી હટાવી શકતા

આ તસવીરોમાં રાધિકાનો અનોખો અંદાજ જોવા મળ્યો

રાધિકાના આ લુક પર ફેંસ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે

રાધિકાની તસવીરો સમયાંતરે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે

પોતાના લુક્સને લઈ રાધિકા લાઇમલાઇટમાં રહે છે

એકટ્રેસ ઘણીવાર કેઝ્યુઅલ ડ્રેસમાં સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજ બતાવી ચુકી છે

સોશિયલ મીડિયા પર રાધિકાના લાખો ફેંસ છે, જેની તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે

રાધિકા આપ્ટેની ફેશનની ઘણી યુવતીઓ કોપી કરે છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ