જેસ્મિન ભસીન તેની ક્યુટ અદાઓથી દિલો પર રાજ કરે છે જેસ્મિને તેની કરિયરમાં સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેસ્મિને સાઉથની ફિલ્મથી એક્ટિંગની શરુઆત કરી ત્યાર બાદ જેસ્મિને નાના પડદા પર પદાર્પણ કર્યું જેસ્મિનને એક એક્ટ્રેસે રિપ્લેસ કરી હતી ડોનલ બિષ્ટે જેસ્મિનને રિપ્લેસ કરી હતી દિલ તો હૈપ્પી હૈ શોમાં ડોનલે જેસ્મિનને રિપ્લેસ કરી હતી જેસ્મિન તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે અલી ગોની સાથે રિલેશનને લઈ ચર્ચામાં છે જેસ્મિન ભસિન જેસ્મિનના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે