અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ અભિનેત્રી શ્રિયા સરને બોલ્ડ રેડ કલરના ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે.

અભિનેત્રી રેડ ડ્રેસમાં ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

લોકોએ તેની સરખામણી મલાઈકા અરોરા સાથે કરી હતી

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

(All Photo Instagram)