શ્વેતા તિવારીનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં થયો હતો.

શ્વેતાનો ઉછેર મુંબઈમાં થયો હતો

શ્વેતા નાની હતી ત્યારે તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.

શ્વેતાએ પોતાનો અભ્યાસ મુંબઈથી જ પૂરો કર્યો હતો

કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે

શ્વેતાની પહેલી નોકરી એક ટ્રાવેલ એજન્સીમાં હતી.

તે સમયે શ્વેતા માત્ર 12 વર્ષની હતી.

શ્વેતાને પહેલા પગાર તરીકે મહિને 500 રૂપિયા મળતા હતા.

શ્વેતાના માતા-પિતાનું નામ નિર્મલા તિવારી અને અશોક તિવારી છે.