શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બોલ્ડનેસ માટે જાણીતી છે

પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે તેના કેટલાક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

પલક તિવારીએ અલગ-અલગ પોશાકમાં તેનું ફોટોશૂટ શેર કર્યું છે

અભિનેત્રી સાડીના ફોટામાં ચાહકોના દિલ પર છવાઈ ગઈ છે.

આ ફોટોશૂટને થોડા જ સમયમાં 28 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી રાજા ચૌધરીની દીકરી છે.

અભિનેત્રીએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા.

પલકનો જન્મ વર્ષ 2000માં થયો હતો. તે માત્ર 22 વર્ષની છે

All Photo Credit: Instagram