લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળશે.



રિપોર્ટ અનુસાર, ‘રોશન સિંહ સોઢી’ની પત્નીની ભૂમિકામાં નવી એક્ટ્રેસ જોવા મળશે



અભિનેત્રી મોનાઝ મેવાવાલા ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢીની ભૂમિકા નિભાવશે



ડિરેક્ટર અસિત મોદીએ કહ્યું- 'દયા ભાભી ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે '



શોમાં મોનાઝનું સ્વાગત કરતાં અસિત મોદીએ કહ્યું, 'મોનાઝ મેવાવાલાને મળીને અમે ખૂબ જ ખુશ છીએ.



એપ્રિલ 2023માં શો છોડ્યા બાદ જેનિફરે અસિત મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.



અગાઉ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા



જેનિફર મિસ્ત્રી રોશન ભાભીની ભૂમિકા નિભાવતી હતી પરંતુ તેણે શો છોડી દીધો હતો



મોનાઝે કહ્યું, 'આ શોનો ભાગ બનવા માટે હું રોમાંચિત અને ગર્વ અનુભવું છું.



All Photo Credit: Instagram