ટીવી સ્ટાર શ્વેતા તિવારીનો હૉટેસ્ટ લૂક ઇન્ટરનેટ પર વાયરલ શ્વેતાનો શૉર્ટ બ્લેઝર અને મિની સ્કર્ટમાં ગ્લેમર લૂક રેડ શૉર્ટ ડ્રેસમાં વિદેશની ધરતી પર વૉકિંગ કરતી જોવા મળી એક્ટ્રેસ હાલમાં શ્વેતા તિવારી વિદેશમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે એક્ટ્રેસે કેમેરા સામે ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે સ્ટાઇલ કેરી કરી 42 વર્ષીય એક્ટ્રેસ ફિટનેસ અને હૉટનેસના મામલે ખુબ જાણીતી છે ટીવી સીરિયલ કસોટી જિંદગી કી અને બિગ બૉસમાં કામ કરી ચૂકી છે શ્વેતા શ્વેતાની દીકરી પલક તિવારી સલમાનની ફિલ્મ કીસી કા ભાઇ કીસી કી જાનથી ડેબ્યૂ કરી ચૂકી છે અભિનેત્રી સતત પોતાના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે એક્ટ્રેસ શ્વેતા તિવારી 42 વર્ષની છે અને 2 બાળકોની માતા છે