હૉટ એક્ટ્રેસ જાસ્મીન ભસીનનો હૉટેસ્ટ લૂક આવ્યો છે સામે



ટીવી ઇન્ડસ્ટ્રીમાં બેક ટુ બેક ઓફર મેળવનારી જાસ્મીનનો વ્હાઇટ ટીશર્ટમાં બોલ્ડ અંદાજ



જાસ્મીન ભસીને વ્હાઇટ ટી-શર્ટમાં દિલકશ અદાઓમાં પૉઝ આપ્યા છે



અત્યારે એક્ટ્રેસ વિદેશ પ્રવાસે છે, ત્યાંથી મસ્તીભરી પળોની તસવીરો શેર કરી



વ્હાઇટ કલરની ટીશર્ટ અને બ્લૂ જીન્સમાં તસવીરો શેર કરી



તસવીરોની સાથે જાસ્મીને લખ્યું- ઠંડા ઠંડા કૂલ કૂલ



33 વર્ષીય એક્ટ્રેસ પાસે અત્યારે ઘણા ટીવી શૉ ઉપરાંત મ્યુઝિક વીડિયોની ઑફર્સ છે



એક્ટ્રેસ પંજાબી ફિલ્મ 'હનીમૂન'ના કારણે ખુબ ચર્ચામાં રહી છે



જાસ્મીન ભસીન રિલેશનશીપ અને અફેરના કારણે ચર્ચામાં રહે છે



જાસ્મીન ભસીન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનારી હીરોઇન છે