બોલિવુડનું નવયુગલ કિયારા-સિદ્ધાર્થ માયાનગરી મુંબઈ પહોંચ્યું છે.

પહોંચતાની સાથે જ પાપારાઝીઓને બંનેને ઘેરી લીધા હતાં.

દુલ્હન કિયારા દેશી લુકમાં પણ અદભુત લાગી રહી હતી.

કિયારાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો.

સાથે સફેદ જાળીદાર દુપટ્ટો પહેર્યો હતો.

કિયારાનો ડ્રેસ ડિપ નેક હતો જેને આકર્ષણ જમાવ્યું હતું.

કિયારાએ ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું.

તો માથામા સિદ્ધાર્થના નામનુ સિંદુર પણ પુર્યું હતું.

તો દુલ્હેરાજા સિદ્ધાર્થ પણ સફેદ કુર્તામાં હેંડસમ નજરે પડતો હતો.