બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહી



નોરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



નોરા ફતેહી પોતાના લૂકને લઈ ચર્ચામાં રહે છે



હાલમાં નોરાનો એરપોર્ટ લૂક ચર્ચામાં



મુંબઈ એરપોર્ટ પર જોવા મળી નોરા



ખૂબ જ કાતિલ અંદાજમાં એક્ટ્રેસ જોવા મળી



નોરાના એરપોર્ટ લૂક પર ચાહકો ફિદા



નોરા ફતેહી એરપોર્ટ પર ગ્લેમરસ લુકમાં જોવા મળી



ક્રોપ ટોપ સાથે બોડી હગિંગ સ્કર્ટમાં જોવા મળી



નોરા દરેક અંદાજમાં ખૂબ જ હોટ લાગે છે