સિમરત કૌર રંધાવા સની દેઓલની ફિલ્મ ગદર 2 માં જોવા મળશે

સિમરન ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા સાથે જોવા મળશે

સિમરત કૌર 'ગદર 2'થી બોલિવૂડની નવી સફરની શરૂઆત કરશે

સિમરત કૌરે અગાઉ ઘણો સંઘર્ષ કર્યો હતો

તેણે કહ્યું હતું કે તે કામના અભાવે તે મહિનાઓ સુધી રડતી રહી છે.

સિમરતે કહ્યું કે તે ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી.

તેણે સાઉથ સિનેમાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

તેને કામ ના મળતા તે ડિપ્રેશનમાં જતી રહી હતી

દરમિયાન તેણે પોતાને રૂમમાં બંધ કરી દેતી અને રડતી હતી

All Photo Credit: Instagram