બૉલીવુડની સ્ટાર સિંગર નેહા કક્કરની નવી તસવીરો આવી સામે માલદીવ બીચ પર નેહા કક્કરનો મોનોકનીમાં બૉલ્ડ અવતાર અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે નેહા કક્કર નેહા કક્કરે કેમેરા સામે દરિયામાં ઝૂલા ઝૂલતા પૉઝ આપ્યા આ દરમિયાન એક્ટ્રેસ હૉટ એન્ડ કૂલ મોનોકનીમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી ઓપન હેર, બ્લેક ગૉગલ્સ અને કમરમાં બેલ્ટ સાથે પાતળી કમર પણ ફ્લૉન્ટ કરી નેહા પોતાના સુરીલા અવાજ માટે જાણીતી છે, ગીતો ગાઈને આખા ભારતમાં ફેન્સ બનાવ્યા છે નેહા કક્કરે બૉયફ્રેન્ડ રોહનપ્રીત સિંહે સાથે 24 ઓક્ટોબર 2020એ લગ્ન કરી લીધા નેહા કક્કર સિંગિંગ લવરની સાથે સોશ્યલ મીડિયા લવર પણ છે તમામ તસવીરો નેહા કક્કરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે