ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના ચાહકોના દિલ પર રાજ કરવાનું જાણે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. નેહાનું આ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. નેહા મલિકે ઓફ-વ્હાઈટ કલરની બિકીની પહેરી છે નેહા મલિક તેના ફોટોના કારણે ચર્ચામાં રહેતી હોય છે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. નેહાનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેહા મલિક અવારનવાર ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram