મલ્લિકા શેરાવતનો સિઝલિંગ અવતાર મલ્લિકા શેરાવત સાડીમાં ગ્લેમરસ સ્ટાઈલ શેર કરે છે અભિનેત્રીનો સાડીમાં ગ્લેમરસ અંદાજ ઇન્ટરનેટ પર છવાયો દેશી લુક મલ્લિકા શેરાવતે પોતાના દેસી લુકથી ચાહકોને દિવાના બનાવ્યા મલ્લિકા શેરાવત પણ ફિલ્મો પહેલા મોડલ રહી ચુકી છે. મલ્લિકા શેરાવતે બોલિવૂડ ફિલ્મોમાં ઘણા આઈટમ સોંગ કર્યા છે. ફિલ્મોમાં મલ્લિકાએ ફિલ્મ 'જીના સિર્ફ મેરે લિયે'થી ડેબ્યૂ કર્યું હતું. મલ્લિકા શેરાવતનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બિન્દાસ છે બોલ્ડનેસની બાબતમાં મલ્લિકા શેરાવત પણ ઓછી નથી