ચાહકોના દિલો પર રાજ કરે છે માહિરા માહિરા તેની ક્યુટનેસને કારણે જાણીતી છે માહિરા ફોટોઝ શેર કરતી રહે છે બિગ બોસ 13 ના કારણે માહિરા પ્રખ્યાત થઇ બિગ બોસ 13 બાદ માહિર ઘણી પોપ્યુલર થઇ ઘણા પંજાબી ગીતોમાં દેખાડી ચુકી છે પોતાનો જાદુ માહિરાના ઘણા મ્યુઝિક વિડીયો પણ લોંચ થયા છે પારસ છાબડા અને માહિર એકબીજાને ડેટ કરી રહ્યાં છે માહિરાની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. માહિરા શર્મા પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.