વિન્ટર નાઇટ માટે સ્કિન કેર ટિપ્સ


વિન્ટરમાં વધુ ફેસવોશ કરવાનું ટાળો


વારંવાર ફેસવોશથી સ્કિન ડ્રાય થાય છે


ફેસવોશ બાદ ટોનર લગાવવાનું ન ભૂલો


તેનાથી સ્કિનનું PH લેવલ બેલેન્સ રહે છે.


રાત્રે સૂતા પહેલા ચહેરા પર સીરમ લગાવો


તેનાથી એજિંગ સાઇન ઓછા થાય છે.


સીરમ લગાવ્યાં બાદ મોશ્ચરાઇઝ જરૂર કરો


જે સ્કિનને સોફ્ટ કરીને પોષણ પુરું પાડે છે


હોઠને ડ્રાયનેસથી બચાવવા માટે લિમ બામ લગાવો