વેક્સ બાદ એલર્જી થાય છે?

વેકસ બાદ થતી સ્કિન એલર્જીને કરો દૂર

વેક્સ બાદ સ્કિન લાલ થઇ જાય છે?

વેક્સ બાદ ફોલ્લી થઇ જાય છે?

વેક્સ બાદ થતી સમસ્યાને આ રીતે નિવારો

એલર્જીવાળી જગ્યાએ એલોવેરા લગાવો

કોકોનટ ઓઇલ પણ લગાવી શકાય

આપ બરફનો પણ શેક કરી શકો છો.