ખંજવાળની વારંવાર સમસ્યા આ બીમારીના સંકેત

બોડીમાં ખંજવાળ પાછળ કેટલાક કારણ છે

મેડિસિનની સાઇડ ઇફેક્ટથી આવું થાય છે.

ડાયાબિટીસના કારણે પણ આવું થાય છે

નસોમાં પ્રોબ્લેમ થવાથી થશે મુશ્કેલી

કિડનીમાં સમસ્યા પણ તેના સંકેત છે

પરર્ફ્યુમ એલર્જીના કારણે પણ થાય છે

કોઇ ક્રિમની પણ હોઇ શકે છે એલર્જી



લોહીના વિકારના કારણે પણ ખંજવાળ આવે છે