સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન છે.

સ્મૃતિ મંધાના તેની ફિટનેસ માટે જાણીતી છે

સ્મૃતિ તેની દિનચર્યામાં કાર્ડિયો કરે છે

સ્મૃતિ મંધાના સ્ટ્રેન્થ સેશન કરે છે

સ્મૃતિને અઠવાડિયામાં તરવું પણ ગમે છે.

સ્મૃતિ મંધના દોડવાનું પસંદ કરે છે

સ્મૃતિ મંધાના એથનિક લુકમાં પણ સુંદર લાગે છે

આ સિવાય સ્મૃતિ મેચ પહેલા મેડિટેશન કરે છે.

સ્મૃતિ મંધાનાને પણ ફરવાનો શોખ છે