એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે

સ્નેહા ઉલ્લાલ ઐશ્વર્યા રાય જેવા લૂકના કારણે ચર્ચામાં રહે છે

સ્નેહાને તેની ફિલ્મ કરતાં ઐશ્વર્યા રાય જેવા દેખાવના કારણે લોકપ્રિયતા મળી છે

સ્નેહા ઉલ્લાલે બ્લેક કલરનું બ્રાલેટ અને મેચિંગ પેન્ટ પહેર્યું છે

તે કેમેરાની સામે કિલર પોઝ આપતી જોવા મળે છે.

સ્નેહાએ 18 વર્ષની ઉંમરે સલમાન ખાન સાથે 'લકી-નો ટાઈમ ફોર લવ'માં ડેબ્યૂ કર્યું હતું.

સ્નેહાએ 'આર્યન', 'જાને ભી દો યારોં' અને 'ક્લિક' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ બધી ફિલ્મોથી સ્નેહાને વધારે સફળતા મળી ન હતી

All Photo Credit: Instagram