પાણીમાં પલાળેલી બદામ ખાવી ફાયદાકારક

બદામને આખી રાત પાણીમાં પલાળેલી રાખો

બાદ સવારે છાલ ઉતારી ખાલી પેટ સેવન કરો

ખાલી પેટ બદામ ખાવાથી અનેક ફાયદા થશે

પાચનતંત્ર મજબૂત બનશે



ત્વચા માટે પણ ફાયદાકારક છે.

વેઇટ લોસ માટે પણ કારગર છે.

બ્લડ સુગર લેવલને કન્ટ્રોલ કરે છે.