એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ ફોટો પોસ્ટ કરતી રહે છે

સોનાક્ષીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે

સોનાક્ષી સિંહા તેની આગામી ફિલ્મ 'ડબલ એક્સએલ'ના પ્રમોશન કરતી જોવા મળી હતી

સોનાક્ષી સિંહાએ વ્હાઈટ કલરના આઉટફિટમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે.

આ તમામ તસવીરોમાં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.

સોનાક્ષીએ વ્હાઇટ કલરના આઉટફિટ પર બ્રોડ બ્લેક બેલ્ટ કેરી કર્યો છે .

સોનાક્ષીના આ કિલર લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે.

સોનાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સોનાક્ષીની ફિલ્મ 4 નવેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે

All Photo Credit: Instagram