ઉર્વશી સતત હેડલાઈનમાં ચમકે છે

હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ ચર્ચામાં છે ઉર્વશી

ઉર્વશીએ ઈરાની મહિલાના સમર્થનમાં વાળ કપાવ્યા

ઉર્વશીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ખુબ હેડલાઈન બનાવી

બ્લેક કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી ઉર્વશી

ઉર્વશી દરેક આઉટફીટમાં હોટ દેખાય છે

ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી

હાલમાં જ ફિલ્મ 'ધ લિજેન્ડ'માં જોવા મળી ઉર્વશી

2012માં મિસ યુનિવર્સ રહી ચુકી છે ઉર્વશી

સનમ રે, હેટસ્ટોરી 4, પાગલપંતી સહિતની ફિલ્મોમાં કામ કર્યું