બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સોનાક્ષી એક્ટર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. સોનાક્ષીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે સોનાક્ષી દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. સોનાક્ષીએ આ વખતે પર્પલ આઉટફિટમાં કિલર તસવીરો શેર કરી છે સોનાક્ષી પર્પલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સોનાક્ષીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે સોનાક્ષી છેલ્લે અજય દેવગણની ફિલ્મમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram