બૉલીવુડ હીરોઇને સોનમ કપૂરે શેર કર્યા શાનદાર ફોટોશૂટના ફોટોઝ



ફ્લૉરલ પ્રિન્ટેડ સાડીમાં સોનમ કપૂરનો કિલર અંદાજ



નવરાત્રિની વચ્ચે સોનમે ઘરમાં જ ફ્લૉરલ સાડી પહેરીને કેમેરા સામે આપ્યા પૉઝ



એકદમ ટ્રેડિશન લૂકમાં સોનમે નવરાત્રિ પર્વને અનુરૂપ પૉઝ આપ્યા



38 વર્ષીય એક્ટ્રેસ સોનમે લૂકને પુરો કરવા ગળામાં મંગળસુત્ર અને બન કેરી કર્યુ હતુ



સોનમ કપૂર અત્યારે ફિલ્મોથી દુર છે, વિદેશમાં ફેમિલી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



સુપરસ્ટાર અનિલ કપૂરની દીકરી છે સોનમ કપૂર, 2018માં સોનમે લગ્ન કરી લીધા હતા



સોનમે સલમાન સાથે પ્રેમ રતન ધન પાયોમાં શાનદાર એક્ટિંગ કરી હતી



સોનમ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો સોનમ કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી....