1959માં મધુમતિના સોન્ગના કારણે મળ્યો અવોર્ડ ‘આજા રે પરદેશી’ સોન્ગ માટે મળ્યો અવોર્ડ આ સોન્ગે અપાવ્યો પહેલો ફિલ્મફેયર અવોર્ડ 1963ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’ નું સોન્ગ ‘કહીં દીપ જલે કહીં દીલ’ મળ્યો એવોર્ડ 1966માં આવેલી ફિલ્મ ખાનદાના સોન્ગને મળ્યો અવોર્ડ તુમ્હી મેરે મંદિર તુહી મેરી પૂજા સોન્ગ મળ્યો અવોર્ડ 1970ની ફિલ્મ ‘જીને કી રાહ’ ના સોન્ગને મળ્યો પુરસ્કાર ‘આપ મુજે અચ્છે લગને લગે’ સોન્ગ માટે મળ્યો ફિલ્મફેયર પુરસ્કાર 1993માં ફિલ્મ “ હમ આપકે હૈ કોન” ફિલ્મના સોન્ગ માટે મળ્યો અવોર્ડ ‘દીદી તેરા દેવર દિવાના’ સોન્ગને મળ્યો અવોર્ડ લત્તાજીને 2004માં ગોલ્ડન ટ્રોફી ભેટ કરાઇ હતી