એક્ટ્રેસ સોનાલીએ કરી ગણેશ ચતુર્થીની ઉજવણી



એક્ટ્રેસ સોનાલી ગણેશ ચતુર્થીમાં પૂજા કરતી જોવા મળી



અભિનેત્રીએ તેના પતિ સાથે તસવીરો શેર કરી છે



સોનાલીએ ઘરે ગણપતિ બાપાની પૂજા કરી



સોનાલી સહેગલે હાલમાં જ લગ્ન કર્યા છે



સોનાલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી



સોનાલી સહેગલે પતિ સાથે તસવીરો શેર કરી



અભિનેત્રીએ પોતાના ઘરે ગણેશજીની પૂજા કરી હતી



(તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ)