સોનાલી સહગલ સફેદ બિકીનીમાં તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી વ્હાઇટ કલરની બિકીનીમાં સોનાલીનો હોટ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે સોનાલી સહગલ અલગ-અલગ પ્રકારના આસન કરતી જોવા મળી હતી સફેદ બિકીનીમાં સોનાલી સહગલ ખૂબ જ સુંદર લાગી રહી હતી માત્ર એક પગ અને એક હાથની મદદથી હવામાં સંતુલન કરી રહી છે સોનાલી સહગલ બોલિવૂડ અભિનેત્રી અને મોડલ છે તેણે પ્યાર કા પંચનામા અને વેડિંગ પુલાવ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કૌશલ્ય બતાવ્યું છે. તે ટૂંક સમયમાં ડિરેક્ટર કમલ ચંદ્રાની આગામી ફિલ્મ બુંદી રાયતામાં જોવા મળશે. સોનાલી સહગલના ઇન્સ્ટા પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે અહીં વિડિયો જુઓ