હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે હની રોઝ પણ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે. તેની તમામ નવી તસવીરો જેમ વાયરલ થાય છે હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી મોન્સ્ટર, બિગ બ્રધર, સાઉન્ડ ઑફ બૂટ અને કનાલ માટે જાણીતી છે હનીને સાચી સફળતા 2012 ની મૂવી ત્રિવેન્દ્રમ લોજથી મળી હની રોઝે 2005માં આવેલી મલયાલમ ફિલ્મ બોય ફ્રેન્ડથી અભિનયની શરૂઆત કરી હતી. આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે. તે રાની નામની આગામી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. (All Photo Instagram)