સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન તેના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી દક્ષિણ સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે જેમાં તેનો બિકીની લુક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે માલવિકા મોહનને બિકીની પહેરીને સ્વિમિંગ પૂલની અંદર પોઝ આપ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. અભિનેત્રીએ આ ફોટામાં બિકીની પહેરીને પાણીની અંદર પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. All Photo Credit: Instagram