બોલીવૂડ અને સાઉથ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની બોલ્ડ તસવીરો સામે આવી જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. રકુલની આ તસવીરોને 7 લાખથી વધુ લાઇક મળી ચૂક્યા છે. અનેક ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે તેને ગોર્જિયસ કહી રહ્યા છે. રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 18.4m ફોલોઅર્સ છે. રકુલ પ્રિતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ સાથે કામ કર્યું છે.