હાલમાં નેહા મલિક માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ વેલેન્ટાઇન બાદથી દેશની બહાર વેકેશન માણી રહી છે. નેહા મલિક પોતાના માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નેહા મલિકે દરિયા કિનારે પૂલમાં નાસ્તાની ટ્રેની તસવીર પણ શેર કરી હતી. તસવીરમાં નેહા ક્લિવેજને જોઇને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે બ્રા તો પહેરી લીધી હોત . નેહા મલિક ફ્લોટિંગ બ્રેકફાસ્ટ કરતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે એક્ટ્રેસ વેલેન્ટાઇન ડે બાદ માલદીવમાં વેકેશન માણી રહી છે. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.