ડીપ નેક લહેંગા ચોલીમાં શ્રદ્ધા દાસનું શાનદાર ફોટોશૂટ, ચાહકોને પસંદ આવી અભિનેત્રીની અદાઓ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે એથનિક લૂકમાં ધમાલ મચાવી, જેણે ફેન્સના દિલની ધડકન વધારી દીધી, સાથે જ ફેન્સને પણ તેનો લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રી શ્રદ્ધા દાસ જાંબલી રંગના લહેંગા ચોલીમાં અદભૂત અને ગ્લેમરસ લાગી રહી છે. ડીપનેક કટ બ્લાઉઝ અને સ્ટાઈલિશ સ્ટાઈલ જોઈને ચાહકો દિવાના બન્યા અભિનેત્રી શ્રદ્ધા દાસ જેવી પોઝ આપવા માટે નીચે નમી કે તેનો પલ્લું શરકી ગયો અને તેનું કરવી ફિગર ફ્લોન્ટ થયું. જ્યારે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા 'નિરીક્ષા' અને 'અર્ધમ' જેવી તેલુગુ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રી શ્રદ્ધા દાસે બોલિવૂડની ઘણી ફિલ્મો 'ઝિદ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'દિલ તો બચ્ચા હૈ જી', 'લાહોર', 'સનમ તેરી કસમ' કરી છે. અભિનેત્રી શ્રદ્ધા દાસ તેના ચાહકો માટે અંગત અને વ્યાવસાયિક પળો શેર કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રી શ્રદ્ધા દાસની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.8 મિલિયન ફોલોઅર્સ છે.