તમન્ના ભાટિયા પોતાની એક્ટિંગ અને ફિટનેસથી ફેન્સને દિવાના બનાવે છે.

તમન્ના ભાટિયા પોતાને ફિટ રાખવા માટે ખૂબ મહેનત કરે છે

તમન્ના ઓવરઓલ હીલિંગ અને ફિટનેસમાં માને છે

તમન્ના ભાટિયા દર 2 થી 3 કલાકે કંઈકને કંઈક ખાતી રહે છે

તમન્નાને નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ, બદામનું દૂધ અને ઈંડા લેવાનું પસંદ છે.

ફિટનેસની સાથે સાથે તમન્ના પોતાની સ્કિન માટે ઘણું પાણી પીવે છે.

તમન્ના ભાટિયા જીમમાં પરસેવો પાડે છે

કેલરી બર્ન કરવા માટે તમન્ના ડાન્સનો સહારો લે છે

તમન્ના ભાટિયા ડિનર ખૂબ જ હળવું રાખે છે

તમન્ના ભાટિયા પણ ફિટ રહેવા માટે યોગ કેર છે.