સાઉથી પ્રખ્યાત અભિનેત્રી છે પૂજા હેગડે ઋતિક રોશન સાતે મોહેં-જો-દારોમાં દેખાઈ હતી પૂજા પૂજાએ સાઉથની ફિલ્મોમાં ઘણું કામ કર્યુ પૂજા દરેક આઉટફીટમાં ક્યુટ લાગે છે પૂજાનો ટ્રેડિશનલ અવતાર વેસ્ટર્ન આઉટફીટમાં બોલ્ડ દેખાય છે પૂજા છેલ્લે સાઉથની ફિલ્મ 'બિસ્ટ'માં જોવા મળી પૂજા હેગડે પૂજા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે પૂજાના ફોટોને ફેન્સ ખુબ લાઈક કરે છે ઈંસ્ટાગ્રામ પર પૂજાના લાખો ફોલોવર્સ છે.