લીલા શાકભાજીને આ રીતે કરો સ્ટોરેજ રહેશે તરોતાજા

મેથીને ડંઠલથી અલગ કરી દો



ધોયા વિના કાગળમાં લપેટી રાખો

સરસોના સાગને પેપર બેગમાં લોક કરો

કોથમીરના પાનને ચૂંટી લો

આ પાનને પેપરમાં કવર કરો

બાદ એરટાઇટ ડબ્બમાં ફ્રિજ કરો

પાલકને એરટાઇટ ડબ્બામાં પેક કરી દો

તેને ફ્રિઝરમાં પણ સ્ટોર કરો

પાલકની પેસ્ટ બનાવી સ્ટોર કરો