રવીના ટંડનનો સ્ટાઈલિશ અંદાજ સૌથી અલગ છે ફ્લાવર પેચ વર્કના ડ્રેસમાં રવીના ટંડનનો સ્ટનિંગ લુક રવીના ટંડનના ગ્લેમરસ અંદાજ પર ફેંસ ફિદા થઈ ગયા છે રવીના ટંડને આપ્યા છે કાતિલ પોઝ પોતાના લુકથી મદહોશ કરવા માટે જાણીતી છે રવીના ટંડન હેર સ્ટાઈલ અને મેકઅપે તેના લુકને વધુ સ્ટાયલિશ બનાવ્યો છે રવીના અનેક ફિલ્મોમાં તેનો ઝલવો બતાવી ચુકી છે રવીની ટંડનનો દરેક લુક ખાસ હોય છે રવીના ટંડનની ફિલ્મી કરિયર ઘણી શાનદાર રહી છે રવીનાએ ફિલ્મી કરિયર દરમિયાન એકશન, થ્રિલર, રોમાંસ, કોમેડી જેવી અનેક ભૂમિકા ભજવી છે (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)